Question
લોકનૃત્ય વિશે લખો:
ટિપ્પણી નૃત્ય

Answer

ચોરવાડ અને વેરાવળની ખારવણ બહેનો ટિપ્પણી વડે ટીપવાની ક્રિયા સાથે તાલબદ્ધ નૃત્ય કરે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

યોગ્ય શબ્દ પસંદ કરીને કાવ્યપંક્તિ પૂરી કરો :
ખાડા ખાબોચિયાં છલી વળ્યાં રે ડેડકડી દિયે _______________. (આશિષ, વાછરું)
પ્રથમ ભાષામાં અનુવાદ કરો :
પાલુબેન પોતાનાં બાળકોને ભણાવે છે.
કહેવતનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો:
જાત મહેનત ઝિંદાબાદ
પ્રથમ ભાષામાં અનુવાદ કરો:  
હનુમાનજી એક જ કૂદકામાં દરિયો કૂદી ગયા.
લોકનૃત્ય વિશે લખો:
દાંડિયા રાસ
આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નવાક્યો બનાવીને લખો :  
મમ્મી ગઈ કાલે પ્રાણીસંગ્રહાલય જોવા ગયા હતઃ
આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો ફરીથી લખો :
બાળકોએ વાતવાતમાં ખોટી જીદ ન કરવી જોઈએ. (હઠ)
શબ્દના જેવા અર્થવાળો બીજો શબ્દ મૂકી તેનો વાક્યમાં પ્રયોગ કરો :
પ્રણામ
વાકયોમાં આડાઅવળા થયેલ શબ્દો ને યોગ્ય ક્રમમાં ગોઠવીને લખો :
ખાઈને ગોળ સુધી ખરા પહોંચ્યા સાત-આઈ ડાહ્યાભાઈ સોટીઓ.
વાક્યમાં આડાઅવળા થઈ ગયેલા શબ્દોને યોગ્ય રીતે ગોઠવી વાક્ય ફરીથી લખો:
માટે કરવા જ નૃત્ય પડે પણ જરૂર સંગીતની.