હવે, રિંગ \((1)\) ની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \({I_1} = \,\,\frac{1}{2}\,\,M{R^2}\)
રિંગ \((2)\) ની જડત્વની ચાકમાત્રા મેળવવા સમાંતર અક્ષનો ઉપયોગ કરતાં,
\({I_2} = \,\,\frac{1}{2}\,\,M{R^2} + M{R^2} = \,\frac{3}{2}\,\,M{R^2}\)
આજ રીતે \(\,{I_3} = \,\,\frac{3}{2}\,\,M{R^2}\,;\,\)
આમ \(\,\,I\,\, = \,\,\frac{1}{2}\,\,M{R^2} + \,\frac{3}{2}\,\,M{R^2} + \,\,\frac{3}{2}\,\,M{R^2}\,\,\, = \,\,\frac{7}{2}\,\,M{R^2}\)
$(\left.g=10 \,m / s ^{2}\right)$