$m$ દળની એક કાર $R$ ત્રિજયાના વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. જો $\mu_s $ રોડ અને કારના ટાયર વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક હોય, તો આ વર્તુળાકાર ગતિ દરમિયાન કારની મહત્તમ સલામત ઝડપ કેટલી હોવી જોઈએ?
  • A$\mu_s Rg$
  • B$Rg\sqrt \mu_s $
  • C$\mu_s \sqrt {Rg} $
  • D$\sqrt {\mu_s Rg} $
AIPMT 2012, Medium
Download our app for free and get startedPlay store
d
Force of friction provides the necessary centripetal force.

\(f \leq \mu_{s} N=\frac{m w^{2}}{R}\)

\(v^{2} \leq \frac{\mu_{s} R N}{m}\)

\(v^{2} \leq \mu_{s} R g \quad[\because N=m g]\)

\(v \leq \sqrt{\mu_{s} m g}\)

The maximum speed of the car in circular motion is \(v_{\max }=\sqrt{\mu_{s} R g}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $40 \,m$ ત્રિજયા ધરાવતા સમતલ રોડ પર કારની મહત્તમ સલામત ઝડપ કેટલા ...........$m{s^{ - 1}}$ થશે? રોડ અને ટાયર વચ્ચેનો ઘર્ષણાંક $0.25$ છે. $( g = 10 ms^{-2})$
    View Solution
  • 2
    આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે $m$ દળનો એક નાનો દડો $A$ સ્થાને થી $v_0$ ઝડપે શરૂ કરીને ઘર્ષણરહિત માર્ગ $AB$ પર ગતિ કરે છે. માર્ગ $BC$ ઘર્ષણાંક $\mu $ ધરાવે છે. દડો $L$ અંતર કાપીને $C$ પર સ્થિર થાય છે, તો $L$  કેટલું હશે?
    View Solution
  • 3
    $m_1,m_2$ અને $m_3$  દળવાળા ત્રણ બ્લોકનું બનેલું તંત્ર ગરગડી $P$ પરથી પસાર થતી દોરી સાથે બાંધેલું છે. $m_1$  દળ મુકત રીતે લટકાવેલો છે અને $m_2$  તથા $m_3$ એક રફ સપાટીવાળા સમક્ષિતિજ ટેબલ (જેનો ઘર્ષણાંક $\mu $ છે) પર છે. ગરગડી ઘર્ષણરહિત અને તેનું દળ અવગણ્ય છે. જો $m_1=m_2=m_3=m$  હોય, તો $m_1$ નો નીચેની દિશામાં પ્રવેગ કેટલો હશે?
    View Solution
  • 4
    નીચે બે વિધાનો આપેલા છે.

    વિધાન$(I)$: સ્થિત ઘર્ષણાંક માટેનું સિમાંત (મહત્તમ) બળ, સંપર્કમાં રહેલ ક્ષેત્રફળ ઉપર આધારિત અને દ્રવ્યથી સ્વતંત્ર છે.

    વિધાન$(II)$: સિમાંત (મહત્તમ) ગતિકીય ઘર્ષણાંક માટેનું સીમાંત બળ સંપર્કમાં રહેલ ક્ષેત્રક્ળ થી સ્વતંત્ર અને દ્રવ્ય ઉપર આધારિત છે.

    ઉપરોક્ત વિધાનોનાં સંદ્રંમાં, નીચે આપેલા વિક્પોમાંથી સૌંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 5
    $1 \,kg$ દળનાં એક બ્લોકને ઢોળાવવાળી સપાટીથી સૌથી નીચા બિંદુથી પ્રક્ષેપ્ત કરવામાં આવે છે. જો $g =10 \,ms ^{-2}$ હોય તો બ્લોક દ્વારા અનુભવ કરેલો પ્રતિપ્રવેગ ..............  $ms ^ {-2}$ છે
    View Solution
  • 6
    $m =2 \,kg$ અને $M =8 \,kg$ દળ ધરાવતા બે ચોસલાનું બનેલું તંત્રને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક લીસા ટેબલ ઉપર મૂકવામાં આવેલ છે. બે ચોસલાઓ વચ્ચે સ્થિત ઘર્ષણાંક $0.5$ છે. બંને ચોસલાઓ જોડે ગતિ કરે તે માટે $M$ દળ ધરાવતા ચોસલા ઉપર લગાવવું પડતું મહત્તમ બળ $F$ .......... $N$ હશે.
    View Solution
  • 7
    આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક ખરબચડા ઢળતા સમતલ (પાટિયા) પર ચોસલું મુકેલ છે. ઢળતા સમતલથી નીચે તરફ લાગતા $2\, N$ જેટલા મહત્તમ બળની સામે સ્થિર રહે છે. બ્લૉક (ચોસલું) ખસે નહીં તે રીતે ઢળતા સમતલની ઊપર તરફ લાગતું મહત્તમ બાહ્ય બળ $10\, N$ હોય તો ચોસલા અને સમતલ વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક કેટલો હશે?
    View Solution
  • 8
    $'m '$ દળના એક પદાર્થ ને સ્પ્રિંગના એક છેડે બાંધીને સમક્ષિતિજ સમતલમાં અચળ કોણીય વેગથી ચક્રાકારે ફેરવવામાં આવે છે. સ્પ્રિંગમાં ખેંચાણ $1\, cm$ છે. જો કોણીય વેગ બમણો કરવામાં આવે તો સ્પ્રિંગમાં ખેંચાણ $5\, cm$ થાય છે. તો સ્પ્રિંગની મૂળ લંબાઈ ........ $cm$ હશે.
    View Solution
  • 9
    ${M_1}$ અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $ \mu$  છે.  જયારે તંત્રને મુકત કરવામાં આવે ત્યારે પ્રવેગીત ગતિ કરે છે. ${M_1}$ બ્લોક પર કેટલું દળ $m$ મૂકવાથી તંત્ર અચળ વેગથી ગતિ કરશે?
    View Solution
  • 10
    એક મોટરસાઇકલ $500\, m$ ની ત્રિજ્યા વાળા વળાંક પર ગતિ કરે છે  જો રોડ અને ટાયર વચ્ચે નો ઘર્ષણાંક $0.5$ હોય તો સરક્યા વગર તે ....... $m/s$ મહત્તમ ઝડપ પ્રાપ્ત કરી શકશે?
    View Solution