$M^{2+}$ આયન ,$[M(H_2O)_6]^{2+} , [M(en)_3]^{2+}$ અને $[MBr_6]^{4-}$ સંકીર્ણ બનાવે છે , સંકીર્ણને યોગ્ય રંગ સાથે મેળવો
  • A
    લીલો, વાદળી અને લાલ
  • B
    લાલ, વાદળી અને લીલો
  • C
    લીલો, લાલ અને વાદળી
  • D
    વાદળી, લાલ અને લીલો
Advanced
Download our app for free and get startedPlay store
d
\(\Delta_0\) value is directly proportional to energy and inversely related to the wavelength. Also, more the ligand is a strong field ligand More will be the value of \(\Delta_{\circ}\) and lower will be its wavelength. Among the given complexes the strength of ligands are \(Br ^{-}< H _2 O <\) en.Since the emitted colours are red, green, blue the absorbed colours must be green,red,orange. Hence the compound \(\left[ M \left( H _2 O \right)_6\right]^{2+},\left[ M ( en )_3\right]^{2+},\left[ M ( Br )_6\right]^{4-}\) are blue red and green respectively.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સંકીર્ણ ક્લોરોડાયએક્વાટ્રાયએમાઇન કોબાલ્ટ $(III)$ ક્લોરાઇડ નુ સૂત્ર .................. થશે.
    View Solution
  • 2
    નીચે આપેલા સ્પીપીઝોમાંથી કે નેમાં મધ્યસ્થ પરમાણ દૂવારા (વડે) $\mathrm{d}^2 \mathrm{sp}^3$ સંકરણ દર્શાવાય છે તે ઓળખો.:
    View Solution
  • 3
    મંદ આલ્કલી માધ્યમમાં, થાયોસલ્ફેટ આયનનું $MnO _{4}^{-}$ દ્વારા ઓક્સીડેશન થવાથી $"A"$ મળે છે. તો $"A"$ માં સલ્ફરની ઓક્સીડેશન અવસ્થા ..... છે.
    View Solution
  • 4
    એસીટોએસીટોન  $(acac)$ નો એનાયન  $Co\, (acac)_3 $ ની સાથે $Co^{3+}$  ચિલેટ બનાવે છે ચિલેટના રિંગ્સ શું  છે?
    View Solution
  • 5
    નીચેનામાંથી કયું સંકીર્ણ સૌથી વધુ સમઘટકો આપશે ?
    View Solution
  • 6
    $C{N^ - }$ તે પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ છે. આ .......... હકીકતને કારણે છે.
    View Solution
  • 7
    $[Cr(H_2O)_6]Cl_3$ (પરમાણુ ક્રમાંક $Cr = 24$) ની ચુંબકીય ચકમાત્રા $3.83\,BM$ છે. તો સંકીર્ણ સંયોજનમાં ક્રોમિયમમાં $3d$ ઇલેક્ટ્રોનની સાચી વહેચણી ..........
    View Solution
  • 8
    ચતુષ્ફલકિય આકાર ધરાવટા ઘટક કયા છે
    View Solution
  • 9
    નાઇટ્રોપેન્ટાએમ્માઈન ક્રોમિયમ $(III) $ ક્લોરાઇડમાં જોવા મળતી સમઘટકતાનો પ્રકાર ..... છે.
    View Solution
  • 10
    સંકીર્ણ સંયોજન $[Co(NH_3)_3NO_2ClCN]$ નું $IUPAC$ નામ....છે.
    View Solution