માધ્યમમાં સ્થિત તરંગનું સુત્ર $y=0.2 \sin (0.8 x) \cos (3000t) \,m$ છે. મહંત્તમ અને લઘુત્તમ સ્થાનાંતરના કોઈ બે અનુક્રમિત બિંદુુઓ વચ્ચેનું અંતર કેટલું હશે.
  • A$\frac{\pi}{2} m$
  • B$\frac{\pi}{4} m$
  • C$\frac{\pi}{6} m$
  • D
    એક પણ નહીં
Medium
Download our app for free and get startedPlay store
d
(d)

\(y=0.2 \sin 0.8 x \cos 3000 t\)

The distance between any two points of minimum or maximum displacement is simply wavelength \(\left(\frac{\lambda}{4}\right)\) of the wave.

\(k=\frac{2 \pi}{\lambda}=0.8\)

\(\text { or } \lambda=\frac{2 \pi}{0.8}\)

\(\therefore \lambda=\frac{5 \pi}{2} m \Rightarrow \frac{\lambda}{4}=\frac{5 \pi}{8} \,m\)

Hence answer must be \((d)\).

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    તરંગનું સમીકરણ $x=4 \cos \left(8 t-\frac{y}{2}\right)$, છે. જ્યાં $x$ અને $y$ મીટરમાં અને $t$ સેકંડમાં છે. તરંગની આવૃતિ $\left( s ^{-1}\right)$ માં કેટલી છે.
    View Solution
  • 2
    ઉદ્‍ગમથી $r$ અંતરે તરંગનો કંપવિસ્તાર $A$ હોય,તો $2r$ અંતરે તરંગનો કંપવિસ્તાર કેટલો થાય?
    View Solution
  • 3
    બે તરંગો એક સ્થિત તરંગ ઉત્પન્ન કરે છે જેને નીચેના સમીકરણ વડે દર્શાવવામાં આવે છે. 

    ${y}=1.0\, {mm} \cos \left(1.57 \,{cm}^{-1}\right) {x} \sin \left(78.5\, {s}^{-1}\right) {t}$

    ${x}>0$ ના ક્ષેત્રમાં ઉગમબિંદુથી નજીકનું નિસ્પંદ બિંદુ ${x}=\ldots \ldots \ldots\, {cm}$ અંતરે હશે. 

    View Solution
  • 4
    સ્વરકાંટો અને $95 \,cm$ અથવા $100 \,cm$ ના સોનોમીટરનો તારને સાથે કંપન કરાવતાં $4$ સ્પંદ પ્રતિ સેકન્ડ સંભળાય છે.તો સ્વરકાંટાની આવૃત્તિ કેટલી .... $Hz$ થાય?
    View Solution
  • 5
    $50\;cm$ અને $51\;cm$ તરંગલંબાઇ ધરાવતા તરંગોથી $12$ સ્પંદ પ્રતિ સેકન્ડે ઉત્પન્ન થાય છે. ધ્વનિ તરંગની ઝડપ ($m/s$ માં) કેટલી થાય?
    View Solution
  • 6
    તાર $200 Hz$ આવૃત્તિથી દોલનો કરે છે,જો તણાવ $4$ ગણો અને લંબાઇ $4^{th}$ ભાગની કરવામાં આવે,તો નવી આવૃત્તિ કેટલી  .... $Hz$ થાય?
    View Solution
  • 7
    માધ્યમમાં વિક્ષોભ $y(x,\,t) = 0.02\cos \,\left( {50\,\pi t + \frac{\pi }{2}} \right)\cos (10\pi x)$, જ્યાં $ x$ અને $y$ મીટર અને $t$ સેકન્ડમાં છે.
    View Solution
  • 8
    यदि दो समान आवृत्तियों $f$ तथा समान आयाम $a$ की तरंगों को समान कला में अध्यारोपित किया जाये, तो कुल तीव्रता समानुपाती है
    View Solution
  • 9
    “સ્થિર તરંગો” કહેવામાં આવે છે,કારણ કે તેમાં
    View Solution
  • 10
    $512 \;Hz $ ની આવૃતિ ધરાવતો સ્વરકાંટો પિયાનોના તાર સાથે $4$ સ્પંદ પ્રતિ સેકન્ડ ઉત્પન્ન કરે છે. જ્યારે પિયાનોના તારમાં તણાવમાં થોડોક વધારવામાં આવે ત્યારે તે ઘટીને $2$ સ્પંદ પ્રતિ સેકન્ડ થાય છે. ઉત્પન્ન થાય છે. તારમાં તણાવ વધાર્યા પહેલાની આવૃત્તિ ($Hz$ માં)કેટલી હશે?
    View Solution