Question
માહિતી એટલે શું ? તેના પ્રકાર જણાવો.

Answer

માહિતી નો અર્થ:
→ તપાસ દ્વારા એકત્રિત થતા પરિણામો ના સમૂહ ને માહિતી કહેવામાં આવે છે.
માહિતી ના પ્રકારો:
1. ગૌણ માહિતી
2. પ્રાથમિક માહિતી
3. સંખ્યાત્મ્ક માહિતી
4. ગુણાત્મક માહિતી

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વ્યાખ્યા આપો : વિસ્તાર અને વિસ્તારાંક.
અવલોકનો $a - 5; a + 1; a + 2; a -3$ અને $a$ નો મધ્યસ્થ $10$ છે. $a$ ની કિંમત શોધો.
એક બૅટ્સમૅનના ક્રિકેટની છેલ્લી દસ મૅચમાં અનુક્રમે $48, 75, 37. 52, 93, 81. 25, 72, 18$ અને $60$ રન થાય છે. આ માહિતી પરથી તેના રનનો વિસ્તાર તથા વિસ્તારાંક શોધો.
$(1+k)^{3}$ નું વિસ્તરણ કરો અને બંને બાજુએ મ $k = 1$ મૂકીને ચકાસી જુઓ.
બજારમાં એક વસ્તુની કિંમત $(p)$ નો મધ્યક $₹10$ છે. જો તે વસ્તુની માંગ $(d)$ નું વિધેય $p=250-3 d$ હોય, તો તે વસ્તુની માંગનો મધ્યક શોધો.
એક ધન આવૃત્તિ-વિતરણનો વિષમતાંક $0.75$ છે. જો પ્રમાણિત વિચલન $20$ અને મધ્યક $37.50$ હોય, તો મધ્યસ્થ શોધો.
ચતુંર્થક વિચલન એટલે શું $?$ કયા પ્રકારના આવૃત્તિ$-$વિતરણમાં તેનો પ્રસાર જાણવા માટે ચતુર્થક વિચલન અનિવાર્ય છે $?$
ગુણોત્તર-શ્રેણી 625, -125, 25.... નું છઠ્ઠું પદ શોધો.
એક ફૂટબૉલ ટુર્નામેન્ટમાં 10 દેશો ભાગ લે છે. જો પ્રથમ રાઉન્ડમાં દરેક દેશે બાકીના દરેક દેશ જોડે એક-એક મૅચ રમવાની હોય, તો આ રાઉન્ડમાં કેટલી મૅચો રમાશે ?
પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી વચ્ચેનો તફાવતના બે મુદ્દા લખો.