Question
માણસ કેવો હોવા છતાં તે ભરબપોરે ઢળી પડે છે?

Answer

માણસ સૂર્યના વંશમાં જન્મેલો હોવાથી પ્રભાવશાળી અને સામર્થ્યવાન હોવા છતાં તે ભરબપોરે ઢળી પડે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free