Question
માણસ તન અને મનથી કેવો છે?

Answer

માણસ તનથી પહાડથી પણ મજબૂત અને મનથી મક્કમ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વર્ષા આવી રહી છે તે શાના આધારે કહી શકાય ?
તમે ક્યારેય ઢીલા પડી ગયા છો? ક્યારે?
કવિએ સંસાર (સમષ્ટિ)ની સરખામણી કોની સાથે કરી છે?
'એક જ દે ચિનગારી' કાવ્યના કવિ માત્ર એક જ ચિનગારી શા માટે માગે છે ?
કાવ્ય મુજબ 'માળો બાંધવો' એ શાનું પ્રતીક છે?
કવિએ નવરા ન બેસતાં શું કરવાનું કહ્યું છે?
નીચેના ફકરામાંથી અનુનાસિક શબ્દો શોધીને લખો. જિંદગીમાં જેને દુઃખ જ ન આવ્યું હોય એવો કોઈ માણસ હોઈ શકે? ઈશ્વરને આપણે વંદન કરીએ ત્યારે મોટાભાગે એની પાસે સુખ ને સમૃદ્ધિ માગીએ છીએ, પરંતુ આપણે એ સ્વીકારીને જ ચાલવું જોઇએ કે, જીવનના માર્ગમાં પુષ્પોની જેમ કંટકો પણ વેરાયેલા હોય છે. આપણે સાચવી સાચવીને આગળ વધવાનું હોય છે. સંતો ને મહંતો પણ કહે જ છે કે જીવનના પંથને ઉજાળવા માટેનો મંત્ર એક જ છે કે સુખમાં છકી ન જવું અને દુઃખમાં ડરી ન જવું ! જીવનરૂપી જંગને જીતવાની ગુરુચાવી એક જ છે – સુખ-દુઃખનો સ્વીકાર!
અષાઢ શરૂ થતાંની સાથે જ ધરતી પર શું થાય છે?
‘શરૂઆત કરીએ' ગઝલના કવિ આવનારી કાલને શું આપવા માગે છે ?
'ધૂળીયે મારગ' કાવયના કવિનું નામ શું છે ?