Question
માણસને પહાડથી પણ કઠણ શા માટે કહ્યો છે?

Answer

પહાડ જેમ મજબૂત છે, મક્કમ છે, દઢ છે એમ માણસ પણ તનથી મજબૂત છે, મનથી મક્કમ છે, દઢ છે. પહાડથી પણ કઠણ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શરૂઆત કરીએ કાવ્યમાં આવતા વાત-શરૂઆત જેવા પ્રાસવાળા શબ્દોની યાદી બનાવો.
આ કાવ્યમાં ' ધરતીએ ઓઢ્યાં લીલાં ચીર જો ' એટલે ....
‘આજ આનંદ' કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. 
નીચે આપેલ વાક્ય 'વળાવી બા આવી' કવિતાની કઈ પંક્તિનો અર્થ ધરાવે છે તે શોધીને લખો$:$
આખા ઘરમાં વિરહ વ્યાપેલો જોયો ને તે પગથિયે જ બેસી પડી.
ફૂલની શી ખાસિયત છે?
'મા' શબ્દ માટે વપરાતાં વિશેષણની યાદી બનાવો.
‘મહેનત ફળવી’ એટલે શું?
કવિ શાળાએ કઈ રીતે જતા હતા? 
આપેલા વાક્યોમાંથી દ્વિરુક્ત પ્રયોગ કે રવાનુકારી પ્રયોગો શોધી એમાં દ્રશ્યના, સ્પર્શના, શ્રવણના, સ્વાદના કે ગંધના કયા અનુભવ અભિવ્યક્ત થાય છે તે લખો: વર્ગમાં બહુ ગણગણાટ થાય છે.
કવિ પ્રારબ્ધના પથ્થર સાથે કઈ રમત રમવાનું કહે છે?