Question
ફૂલની શી ખાસિયત છે?

Answer

ફૂલની ખાસિયત એ છે કે ખીલવા અને ખરવાની વચ્ચેના ગાળામાં ચારે બાજુનું વાતાવરણ મહેકતું થઈ જાય એવું જીવન જીવવાનું તે જાણે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

તમારા પરિવારમાંથી કોઈ ધંધાર્થે $/$ નોકરી માટે બહાર વસેલું છે? કોણ? કયાં?
એકલવાયું વરસે છે ચોમાસું’, એવું કવિ કયા સંદર્ભે કહે છે ?
અહીં કોને સંબોધીને વાત કરવામાં આવી છે?
નવરાશના સમયમાં તમને શું શું કરવું ગમે?
મનુષ્યને જન્મ-મરણના ચક્રમાંથી મુક્તિ કેવી રીતે મળી શકે?
કાવ્યમાં કોના પર ભરોસો રાખવા કહ્યું છે? શા માટે?
કવિને માતાના ખમ્મા શબ્દો કહયા પછી શું ખરે છે? 
'સુખ આવશે અમારે સરનામે' દ્વારા ગૃહિણીની કઈ ભાવના વ્યક્ત થઈ છે?
'માણસ જ્યારે સંબંધે જોડાય છે ત્યારે જીવન સુગંધમય થઈ જાય છે અને તેને સામાન્ય રીતે મૂલવી શકાતું નથી.' – આવું કઈ પંક્તિઓમાં કહેવાયું છે?
'એક જ દે ચિનગારી' કાવ્યમાં કવિ કયાં તણખો પાડો શકયા નથી?