માનવ સૃષ્ટિના સુરક્ષા માટે પૃથ્વીના વાતાવરણમાં ઓઝોન સ્તર જરૂરી છે, કારણ કે....
  • A
    તેમાં આયનો છે.
  • B
    રેડિયો સિગ્નલનું પરાવર્તન કરે છે.
  • C
    પારજાંબલી કિરણોનું પરાવર્તન કરે છે.
  • D
    પારરક્ત કિરણોનું પરાવર્તન કરે છે.
Easy
Download our app for free and get startedPlay store
c
An ozone layer, present in the stratosphere, reflects the ultraviolet rays emitted by the sun and thus it prevents us from skin diseases and mutation.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો પ્રકાશની તરંગલંબાઈ $4000^{o} \,A$  હોય તો  $ 1 \,mm$  લંબાઈમાં રહેલ તરંગોની સંખ્યા ..... હશે.
    View Solution
  • 2
    વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર $E =56.5 \sin \omega( t -x / c ) \;N / C$. થી આપવામાં આવે છે. જો તે $x-$અક્ષની ગતિ કરતું હોય તો તરંગની તીવ્રતા શોધો $\left(\varepsilon_{0}=8.85 \times 10^{-12} \;C ^{2} N ^{-1} m ^{-2}\right)$
    View Solution
  • 3
    $100\;Hz$ આવૃતિ ધરાવતા પ્રકાશની તરંગલંબાઈ કેટલી થાય?
    View Solution
  • 4
    જો માધ્યમની સાપેક્ષ પરમિએબિલિટી અને ડાઈઈલેકટ્રીક અચળાંક અનુક્રમે $\mu_r $ અને $K$  હોય તો માધ્યમનો વક્રીભવનાંક $n = ………$
    View Solution
  • 5
    $36\,cm ^2$ ક્ષેત્રફળ ધરાવતી સપાટી ઉપર સૂર્યપ્રકાશ લંબરૂપે આપાત થાય છે અને $20$ મીનીટના સમયગાળામાં $7.2 \times 10^{-9}\,N$ જેટલું સરેરાશ બળ લગાડે છે. આપાત પ્રકાશનું સંપૂર્ણ શોષણ થાય છે તેમ ધારતાં, આપાત પ્રકાશનું ઊર્જા ફ્લક્સ $............$ થશે.
    View Solution
  • 6
    નીચેનામાંથી કયા વિકિરણની તરંગલંબાઇ લઘુત્તમ હશે?
    View Solution
  • 7
    કૅપેસિટરની ક્ષમતા $2PF$  છે. કેપેસિટરની અંદરનું વિદ્યુતક્ષેત્ર $10^{12} Vs^{-1} $ ના દરે બદલાતું હોય તો સ્થાનાંતર પ્રવાહ .....  $A  $ છે.
    View Solution
  • 8
    સૂચિ $I$ સાથે સૂચિ $II$ને જોડો :

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરોઃ

    View Solution
  • 9
    કેપેસિટરનો વિઘુતભારનો સમય સાથે ફેરફાર $q = {q_0}\sin \,2\pi nt$ છે. કેપેસિટરના ડાઇઈલેકટ્રીકમાં કેટલો સ્થાનાંતર પ્રવાહ ઉત્પન્ન થાય?
    View Solution
  • 10
    સમતલ વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત ક્ષેત્ર સાઈન વક્રીય રીત $2× 10^{10 } Hz$  આવૃત્તિએ અને $48 \,V/m$  કંપ વિસ્તાર પર દોલન કરે છે. ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર શોધો.
    View Solution