Question
મારી જીભડી દૂધપાક ખાવા $........$  થાય છે. $($લબલબ, હચમચી$)$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

દેવરાજે પોતાની સ્પેશિયલ ગન વડે ડાયનાસોરને થોડી સેકન્ડ માટે$........$ કરી દીધું. $($બેભાન , ગાયબ$)$
શિકારી કૂતરાઓ સાબરની$........$ પડ્યા હતા. $($આગળ $/$ પાછળ$)$
શાહમૃગનું મૂળ રહેઠાણ $.........$ છે.$ ($યુરોપ, આફ્રિકા$)$
આપણે બધાં સાથે મિત્રતા રાખવી જોઈએ ને હળીમળીને રહેવું જોઈએ. આપણે કોઈની સાથે $........$ ન રાખવું જોઈએ. $($દુશ્મની, મિત્રતા$)$
લાડુ $........$ માંથી કૂદીને બહાર પડ્યો અને દડબડ દડબડ દોડવા લાગ્યો. $($કથરોટ, થેલી$)$
$........$ ને બે બાજુથી દબાવીને કીડીઓ મીઠો મીઠો રસ મેળવે છે. $($ગ્રીન ફ્લાય, રેડ ફ્લાય$)$
શ્રીકૃષ્ણની પાલક માતાનું $........$નામ હતું. $($દેવકી, યશોદા$)$
તમને કઈ કીડીની બીક લાગે $?$ લાલ $........$ કાળી$? ($કે, અને$)$
તમે ચા પીશો$........$ પછી કૉફી$? ($કે, અને$)$
મેં શેરડીનો$........$રસ પીધો. $($મીઠો, ખાટો$)$