Question
શ્રીકૃષ્ણની પાલક માતાનું $........$નામ હતું. $($દેવકી, યશોદા$)$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ગુલાબ અને કુસુમનાં ઘર $..........$ માં હતાં. $($ખેતર, શહેર$)$
સમુદ્ર આજે $........$થયો છે. માછીમારો પોતાના ઘરે ઊપડ્યા. $($સોનાવારણી, તોફાની$)$
આપણે બંને રમીશું. ચેસ $........$ કૅરમ. $($કે, અને$)$
હાથી,ઘોડા, બળદ તો$........$ હોય, એવા દેખાય. $($પ્રાણી, રમકડાં$)$
પાર્થ જુદા જુદા પ્રકારના પથ્થર ભેગા કરી મૂકી રાખે. પાર્થ જુદા જુદા પ્રકારના પથ્થરનું $........$ કરતો. $($અથાણું, સંગ્રહ$)$
ચોમાસું જામ્યું હતું$........$ વરસાદ પડતો હતો. $($મુશળધાર, ગુલાબી$)$
ગુરુદક્ષિણામાં જમણા હાથનો અંગૂઠો કાપી આપનાર $........$ હતો.$ ($અર્જુન, એકલવ્ય$)$
ઠંડકે પાણીની બહાર ડોકિયું કર્યું ન કર્યું ને તે $........$ બની ગઈ. $($સ્તબ્ધ, હસતી ગાતી$)$
પોતે દર વખતે $........$  સાચા$-$ખોટા ઉત્તરો આપીને ‘ચતુર પુરુષો' કહેવાવા માંડ્યા હતા. $($જાણીજોઇને $/$ અઠેગઠે$)$
એ ઘડિયાળ મારી નહોતી. એટલે એ મેં પાછી એના માલિકને આપી દીધી. $........$ વસ્તુ આપણે ન રખાય. $($ખુદની, પરાઈ$)$