Question
આપેલ વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો: 'મારું જીવતર ધૂળ છે.'

Answer

વિશેષણ: 'મારું'
પ્રકાર: સાર્વનામિક વિશેષણ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અંબોડલે સોહે સોહામણી ઝૂલ.
નીચેનામાંથી કયા વાક્યમાં વિશેષણનો ઉપયોગ થયો નથી?
અહીંની મારી બોરડી પરથી.
આપેલ વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો.
"અને મક્ષિકાઓનાં બચ્ચાં ભુખ્યાં રહે." - આ વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો.
તેમનાં સહધર્મચારિણી સંતોષબહેનનો સથવારો હતો. આ વાક્યમાં વિશેષણ શોધી તેનો પ્રકાર લખો.
સયાજીરાવ ભેખડ ઉપર એક-બે અંગરક્ષકો સાથે ઊભા હતા. આ વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો.
'ખોડાં ઢોરને પાંજરાપોળમાં મૂકી આવવા જેવું જ કહેવાય.' - આ વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો.
આ મારાં જ બાળકો છે.
આપણી સનાતન છતાં નિત્યનૂતન સંસ્કૃતિ છે. આ વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો.
પણ બીજે-ત્રીજે દહાડે આપજો.