Question
સયાજીરાવ ભેખડ ઉપર એક-બે અંગરક્ષકો સાથે ઊભા હતા. આ વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો.

Answer

વિશેષણ: એક-બે
પ્રકાર: સંખ્યાવાચક વિશેષણ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક અઠવાડિયામાં જ મંગુને મૂકવા જવાનું આવી પહોંચ્યું.
મેં 'ધ્રૂજતે હાથે' ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી. આ વાક્યમાં રહેલા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો.
'આજ લખમી આવ્યાં મારે આંગણે.' - આ વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો.
'ખોડાં ઢોરને પાંજરાપોળમાં મૂકી આવવા જેવું જ કહેવાય.' - આ વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો.
'મારા મનની દ્વારિકાના સૂબા.' - આ વાક્યમાં રહેલ વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો.
'માર્કડી તો મારી નાનપણની સખી છે.' વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો.
અમોલી વેળા વીતે છે. આ વાક્યમાં વિશેષણ અને તેનો પ્રકાર જણાવો.
નીચેનામાંથી અવિકારી વિશેષણ શોધો.
$13$ વર્ષની કુમળી વયે નાનજીભાઈએ યુગાન્ડા જવાનું નક્કી કર્યું. આ વાક્યમાંથી વિશેષણ શોધી તેના પ્રકાર જણાવો.
પ્રકૃતિને હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતાં રહેવું. આ વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો.