MCQ
$\mathop {\lim }\limits_{x \to 0} {(\cos x)^{\cot x}}  =$
  • A
    $-1$
  • B
    $0$
  • $1$
  • D
    એકપણ નહી.

Answer

Correct option: C.
$1$
c
(c) $y = \mathop {\lim }\limits_{x \to 0} {(\cos x)^{\cot x}}$

Taking $log$ on both sides,

==> $\log y = \mathop {\lim }\limits_{x \to 0} \,\,\cot x\log \cos x$

==> $\log y = \mathop {\lim }\limits_{x \to 0} \frac{{\log \cos x}}{{\tan x}}$,$\left( {\frac{0}{0} \,\, {\rm{form}}} \right)$

Applying $L-$ Hospital’s rule,

==> $\log y = \mathop {\lim }\limits_{x \to 0} \frac{{ - \tan x}}{{{{\sec }^2}x}}$= 0

==> $y = {e^0}$ ==> $y = 1$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ત્રિકોણના શિરોબિંદુઓ $(2, -2), (8, -2)$ અને $(8, 6)$ હોય, તો શિરોબિંદુ $(2, -2)$ ની સામેનું બહિકેન્દ્ર કયું હોય ?
જ્યારે અંકોનું પુનરાવર્તન માન્ય ન હોય, ત્યારે જે $3$ વડે વિભાજ્ય ન હોય તેવી, અંકો $2,3,4,5$ અને $7$ નાં ઉપયોગથી બનતી $3-$અંકી સંખ્યાઓ ની સંખ્યા ......... છે. 
ધારોકે $S=\left\{x \in\left(-\frac{\pi}{2}, \frac{\pi}{2}\right): 9^{1-\tan ^2 x}+9^{\tan ^2 x}=10\right\}$, અને $\beta=\sum_{x \in S} \tan ^2\left(\frac{x}{3}\right)$,તો $\frac{1}{6}(\beta-14)^2=.........$
$(1, 0)$ અને $(0, 1)$ માંથી પસાર થતું અને ન્યૂનત્તમ શક્ય ત્રિજ્યા ધરાવતા વર્તૂળનું સમીકરણ.....
${\left( {2{x^2} - \frac{1}{{3{x^2}}}} \right)^{10}}$ ના વિસ્તરણ ${6^{th}}$ પદ મેળવો.
જો નિયામિકાઓ વચ્ચેનું અંતર એ નાભિઓ વચ્ચેના અંતર કરતા ત્રણ ગણું હોય, તો ઉપવલયની ઉત્કેન્દ્રતા.....
એક પાકીટમા $4$ તાંબાના સિકકાઓ $\& \, 3$ ચાંદીના સિકકાઓ અને બીજા પાકીટમા $6$ તાંબાના સિકકાઓ $\& \,2$ ચાંદીના સિકકાઓ છે જો કોઇ એક પાકીટમાંથી એક સિકકો કાઢવવામા આવે તો તે સિકકો તાંબાનો સિકકો આવે તેની સંભાવના મેળવો .
રેખાઓ $x = 0, y = 0$ અને $x = 2c$ ને સ્પર્શતા વર્તૂળનું સમીકરણ :
જો $x, 2x + 2$ અને $3x + 3$ સમગુણોત્તર શ્રેણીમાં હોય, તો તેનું ચોથું પદ કયું હોય ?
${\left( {1 + x} \right)^{1000}} + x{\left( {1 + x} \right)^{999}} + {x^2}{\left( {1 + x} \right)^{998}} + ..... + {x^{1000}}$ ના વિસ્તરણમાં $x^{50}$ નો સહગુણક મેળવો.