MCQ
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{{a^x} - {b^x}}}{{{e^x} - 1}} =$
  • $\log \left( {\frac{a}{b}} \right)$
  • B
    $\log \left( {\frac{b}{a}} \right)$
  • C
    $\log (a\,b)$
  • D
    $\log \,(a + \,b)$

Answer

Correct option: A.
$\log \left( {\frac{a}{b}} \right)$
(a) $\mathop {\lim }\limits_{x \to 0} \frac{{{a^x} - {b^x}}}{{{e^x} - 1}} = \mathop {\lim }\limits_{x \to 0} \frac{{{a^x} - {b^x}}}{x}.\frac{x}{{{e^x} - 1}}$

$ = \mathop {\lim }\limits_{x \to 0} \left[ {\frac{{{a^x} - 1}}{x} - \frac{{{b^x} - 1}}{x}} \right]\frac{x}{{{e^x} - 1}}$

$ = ({\log _e}a - {\log _e}b).\frac{1}{{{{\log }_e}e}}$$ = {\log _e}\left( {\frac{a}{b}} \right)$

Trick : Apply  $ L-$ Hospital’s rule.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$100$ અવલોકનોનો સરવાળો અને તેમના વર્ગોનો સરવાળો અનુક્રમે $400$ અને  $2475$ છે ત્યારબાદ માલૂમ પડ્યું કે ત્રણ અવલોકનો $3, 4$ અને  $5$ ખોટા અવલોકનોનો છે જો ખોટા અવલોકનોને કાઢી નાખવામાં આવે તો બાકી રહેલા અવલોકનોનો વિચરણ કેટલું થાય ? 
સમીકરણ $x_1 + x_2 = 100$ ના પ્રાકૃતિક ઉકેલોની સંખ્યા મેળવો કે જેથી $x_1$ અને $x_2$ એ $5$ નો ગુણક ના હોય 
જો ત્રિકોણનું શિરોબિંદુ $(1,1)$ અને શિરોબિંદુમાંથી ૫સા૨ થતી બાજુઓનાં મઘ્યબિંદુ $(-1,2)$ અને $(3,2)$ હોય , તો ત્રિકોણનું મઘ્યકેન્દ્ર $........... .$
$\cos 20^\circ \cos 40^\circ \cos 80^\circ = $
જો $\mathop {\lim }\limits_{x \to 0} \frac{{\ln \left( {1 + x} \right) - ax}}{{{x^2}}} = l$, હોય તો $(a + l)$ ની કિમત મેળવો

( જ્યાં $l$ એ સાન્ત સંખ્યા છે )

નાભિ $(0, -3)$ અને નિયામિકા $y = 3$ ધરાવતા પરવલયનું સમીકરણ શોધો.
જો $z_1, z_2$ બે એવી ભિન્ન સંકર સંખ્યાઓ હોય કે જેથી $\left|\frac{z_1-2 z_2}{\frac{1}{2}-z_1 \bar{z}_2}\right|=2$, તો:
જો બે ગણ $A$ અને $B$ આપેલ હોય તો $A \cap (B -A)$ મેળવો. 
ધારો કે બિંદુઓ $(h, k), (1, 2)$ અને $(-3, 4)$ એ રેખા $L_1$ પર આવેલ છે. જો રેખા $L_2$ બિંદુઓ $(h, k)$ અને $(4, 3)$ માંથી પસાર થતી હોય તથા રેખા $L_1$ ને લંબ હોય તો $\frac{k}{h}$ ની કિમત મેળવો 
$\Delta ABC$ નું લંબકેન્દ્ર $'B'$ હોય અને પરિકેન્દ્ર $S(a, b)$ છે જો $A$ એ ઊંગમબિંદુ હોય તો બિંદુ $C$ ના યામો મેળવો