MCQ
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{{e^{1/x}} - 1}}{{{e^{1/x}} + 1}} = $
  • A
    $0$
  • B
    $1$
  • C
    $-1$
  • અસ્તિત્વ નથી.

Answer

Correct option: D.
અસ્તિત્વ નથી.
d
(d) $f(x) = \left( {\frac{{{e^{1/x}} - 1}}{{{e^{1/x}} + 1}}} \right)\,,$ then

$\mathop {\lim }\limits_{x \to \,0 + } \,f(x) = \mathop {\lim }\limits_{h \to \,0} \left( {\frac{{{e^{1/h}} - 1}}{{{e^{1/h}} + 1}}} \right) $

$= \mathop {\lim }\limits_{h \to \,0} \frac{{{e^{1/h}}\left( {1 - \frac{1}{{{e^{1/h}}}}} \right)}}{{{e^{1/h}}\left( {1 + \frac{1}{{{e^{1/h}}}}} \right)}} = 1$

Similarly $\mathop {\lim }\limits_{x \to \,0 - } f(x) = - 1$.

Hence limit does not exist.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો ${(x + a)^n}$ ના વિસ્તરણમાં પ્રથમ ,બીજું અને ત્રીજું પદ અનુક્રમે $240, 720$ અને $1080$ હોય , તો $n$ મેળવો.
જો ${(1 + x)^{43}}$ ની વિસ્તરણમાં ${(2r + 1)^{th}}$ અને ${(r + 2)^{th}}$ પદના સહગુણક સમાન હોય તો $r$ મેળવો.
$\frac{{1 + i}}{{1 - i}}$ ના કોણાંક અને માનાંક મેળવો.
જો ${x_r} = \cos \left( {\frac{\pi }{{{2^r}}}} \right) + i\sin \left( {\frac{\pi }{{{2^r}}}} \right)$, તો ${x_1}.{x_2}......\infty $ = . . .
જો સંખ્યાઓ $1$ અને $\frac{1}{a}$ વચ્ચે ${{H}_{1}},{{H}_{2}},{{H}_{3}},.....,{{H}_{10}}$ સ્વરિત મધ્યકો હોય, તો $\frac{{{H}_{1}}}{{{H}_{10}}}=........$
જો $sin x + cos x = \sqrt{y + \frac{1}{y}}, x \ \in [0, \pi]$ તો ...............
$A, B$ અને $C$ ત્રણ વ્યક્તિઓ કાર્યક્રમમાં બોલવાના હોય, જો તેઓ યાર્દચ્છિક રીતે ક્રમમાં બોલે તો $B$ પહેલા $A$ બોલે અને $C$ પહેલા $B$ બોલે તેની સંભાવના કેટલી થાય ?
જો શબ્દ $EARTHQUAKE$ ના બધા અક્ષરોનો ઉપયોગ કરીને શબ્દો બનાવવામાં આવે તો  $RAHU$ શબ્દ ધરાવતા કેટલા ક્રમચયો મળે ? 
જો  $x + y - 1 = 0$  રેખા પરવલય  $y^2 = kx, $ ને સ્પર્શેં તો $ k $ નું મૂલ્ય શોધો.
જો $\cos \theta = \frac{1}{2}\left( {a + \frac{1}{a}} \right),$ તો $\cos 3\theta  = . . .$