MCQ
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{\sin ax}}{{\sin bx}} = $
  • $a/b$
  • B
    $b/a$
  • C
    $1$
  • D
    એકપણ નહી.

Answer

Correct option: A.
$a/b$
a
(a) $\mathop {\lim }\limits_{x \to 0} \,\,\frac{{\sin ax}}{{\sin bx}} = \mathop {\lim }\limits_{x \to 0} \,\,\frac{a}{b}\frac{{\sin ax}}{{ax}}\frac{{bx}}{{\sin bx}} = \frac{a}{b}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $u \equiv ax + by + a \sqrt[3]{b} = 0$ $v \equiv bx - ay + b \sqrt[3]{a} = 0$ $a, b\, \in \,R$ એ બે સુરેખ રેખ હોય તો કોઈ શૂનયેટર વાસ્તવિક સંખ્યાઓ $k_1\, \& \,k_2$ માટે ખૂણાના દ્રીભાજકનું સમીકરણ $k_1u -k_2v = 0\, \& \,k_1u + k_2v = 0$ હોય તો 
જો ${{x}^{2}}\left( y+z \right),{{y}^{2}}\left( z+x \right),{{z}^{2}}\left( x+y \right)$ એ સમાંતર શ્રેણીમાં હોય, તો $x,y,z$ એ ...... શ્રેણીમાં હોય. જ્યાં $xy+yz+zx=0$
પરવલય $y = 2 + 4x - 4x^2$ ના $-4$ ઢાળવાળા સ્પર્શકનું સમીકરણ શું થાય ?
${\left\{ {\frac{{2i}}{{1 + i}}} \right\}^2} = $
$m$ ની કેટલી કિમતો માટે સમીકરણ $(1 + m^2) x^2 - 2(1 + 3m) x + (1 + 8m) = 0$ ના વાસ્તવિક ઉકલોની સંખ્યા થાય ?
$a \in C$ માટે,ધારોકે  $A =\{z \in C: \operatorname{Re}( a +\overline{ z }) > \operatorname{Im}(\bar{a}+z)\}$ અને $B=\{z \in C: \operatorname{Re}(a+\bar{z}) < \operatorname{Im}(\bar{a}+z)\}$.તો આપેલા બે વિધાનો 

$(S1)$ : જો $\operatorname{Re}(a), \operatorname{Im}(a) > 0$, હોય તો ગણ $A$ તમામ વાસ્તવિક સંખ્યાઆ સમાવે છે, અને

$(S2)$ : જો $\operatorname{Re}(a), \operatorname{Im}(a) < 0$, હોય તો ગણ $B$ તમામ વાસ્તવિક સંખ્યાઓ સમાવે છે.

ત્રણ ઘટનાઓ $A,B $ અને $C$  માટે $P(A $ અથવા $B$ માંથી ફકત એક બને) $ = P(B$ અથવા $C$ માંથી ફકત એક બને $)= P( A$  અથવા $C$ માંથી ફકત એક બને) =$\;\frac{1}{4}$ તથા $P$ (તમામ ત્રણેય ઘટનાઓ એક સાથે બને) = $\frac{1}{{16}}$ તો ઓછામાં ઓછી એક ઘટના બને તેની સંભાવના . . . છે. .
$\sum\limits_{n = 1}^\infty  {\sum\limits_{k = 1}^{n - 1} {\frac{k}{{{2^{n + k}}}}} } $ ની કિમત મેળવો 
ઉગમબિદુમાંથી વર્તૂળ ${x^2} + {y^2} - 2rx - 2hy + {h^2} = 0$ પર દોરવામાં આવેલ સ્પર્શકનું સમીકરણ મેળવો.
$\sin \left( {\frac{{2x}}{3}} \right) + \sin \left( {\frac{{3x}}{2}} \right)$ નો આવર્તમાન મેળવો.