MCQ
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{\sqrt {1 - \cos {x^2}} }}{{1 - \cos x}} = . . .$
  • A
    $\frac{1}{2}$
  • B
    $2$
  • $\sqrt 2 $
  • D
    એકપણ નહી.

Answer

Correct option: C.
$\sqrt 2 $
(c) We have $\mathop {\lim }\limits_{x \to 0} \,\frac{{\sqrt {1 - \cos {x^2}} }}{{1 - \cos x}} = \mathop {\lim }\limits_{x \to 0} \,\,\frac{{\sqrt {2\,{{\sin }^2}({x^2}/2)} }}{{2\,{{\sin }^2}(x/2)}}$

$ = \frac{1}{{\sqrt 2 }}\,\mathop {\lim }\limits_{x \to 0} \,\left( {\frac{{\frac{{\sin \,({x^2}/2)}}{{{x^2}/2}}}}{{{{\left( {\frac{{\sin \,(x/2)}}{{x/2}}} \right)}^2}}}} \right).\frac{{{x^2}/2}}{{{x^2}/4}} = \sqrt 2 $. 

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બિંદુઓ $C$ અને $D$ એ અર્ધ વર્તુળ પર છે કે જેમાં $A B$ વ્યાસ હોય અને $A C=1, C D=2$ અને $D B=3$ હોય તો $A B$ ની કિમંત  . . . . અંતરાલમાં છે.
$\mathop {\lim }\limits_{x \to 1} \frac{{{x^3} - 1}}{{{x^2} + 5x - 6}} = $
જો  $A = \{x:x \in R,\,|x|\, < 1\}\,;$ $B = \{x:x \in R,\,|x - 1| \ge 1\}$ અને  $A \cup B = R - D,$ તો ગણ $D$ એ . . .
ધારો કે વર્તુળાકાર સ્ટેડિયમની હદ પર  $20$ સ્તંભ છે કે જેની દરેકની ઊંચાઇ સમાન છે. જો દરેક સ્તંભની ટોચને પાસપાસેના સ્તંભ સિવાયના સ્તંભની ટોચ સાથે બીમ વડે જોડવામાં આવે છે તો આવા બીમની સંખ્યા મેળવો.
અંતરાલ $[0,2 \pi]$ માં સમીકરણ $\log _{\frac{1}{2}}|\sin x|=2-\log _{\frac{1}{2}}|\cos x|$ ના ભિન્ન બીજની સંખ્યા મેળવો.
$(1 + 0.0001)^{10000}$ આપેલ સંખ્યા કરતાં થોડોક મોટો પુર્ણાક મેળવો.
કોઈ ઘન પૂર્ણાંક $n$ માટે, $\sin\frac{\pi}{2n}+\cos\frac{\pi}{2n}=\frac{\sqrt{n}}{2}$ હોય તો $n$ ની ..... કિંમતો શક્ય બને.
$({1}+x)^n$ના વિસ્તરણમાં બીજા, ત્રીજા અને ચોથા પદના સહગુણકો સમાંતર શ્રેણીમાં હોય તો $n$ શોધો.
$(13)^{507}$ ને નવ વડે ભાંગતા મળતી શેષ મેળવો 
જો સમીકરણ $x^{2}+b x+45=0(b \in R)$ ને અનુબદ્ધ સંકર બીજો છે અને જે $|z+1|=2 \sqrt{10}$ નું પાલન કરે છે તો  . . . .