MCQ
$\mathop {\lim }\limits_{x \to a} \frac{{\sqrt {3x - a} - \sqrt {x + a} }}{{x - a}} = $
  • A
    $\sqrt 2 a$
  • $1/\sqrt {2a} $
  • C
    $2a$
  • D
    $1/2a$

Answer

Correct option: B.
$1/\sqrt {2a} $
b
(b) $\mathop {\lim }\limits_{x \to a} \,\frac{{\sqrt {3x - a} - \sqrt {x + a} }}{{x - a}}$

$ = \mathop {\lim }\limits_{x \to a} \,\frac{{\sqrt {3x - a} - \sqrt {x + a} }}{{(x - a)}} \times \frac{{\sqrt {3x - a} + \sqrt {x + a} }}{{\sqrt {3x - a} + \sqrt {x + a} }}$

$ = \frac{2}{{2\sqrt {2a} }} = \frac{1}{{\sqrt {2a} }}$

Aliter : Apply $L$- Hospital’s rule

$\mathop {\lim }\limits_{x \to a} \,\frac{{\sqrt {3x - a} - \sqrt {x + a} }}{{x - a}} = \mathop {\lim }\limits_{x \to a} \,\frac{3}{{2\,\sqrt {3x - a} }} - \frac{1}{{2\,\sqrt {x + a} }}$

$ = \frac{3}{{2\sqrt {2a} }} - \frac{1}{{2\sqrt {2a} }} = \frac{1}{{\sqrt {2a} }}.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો દ્વિઘાત સમીકરણો $3x^2 + ax + 1 = 0$ અને $2x^2 + bx + 1 = 0$ સમાન બીજ ધરાવે, તો પદાવલિ $5ab - 2a^2 - 3b^2$ નું મૂલ્ય કેટલું થાય ?
જો $\left(\frac{4 x}{5}-\frac{5}{2 x}\right)^{2022}$ ના દ્વિપદી વિસ્તરણમાં છેલ્લેથી $1011$ મું પદ એ શરૂઆતના $1011$ માં પદનું $1024$ ગણુું હોય, તો $|x|=......$
જો $\sum_{r=1}^{n}r^3 -\sum_{p=1}^{n}\sum_{m=1}^{p}\sum_{r=1}^{m}1=80$, હોય તો $n$ ની શક્ય કિમત મેળવો 
એક પેટીમાં $10$ લાલ, $20$ વાદળી અને $30$ લીલા રંગની લખોટીઓ છે. $5$ લખોટીઓ યાદચ્છિક રીતે પેટીમાંથી પસંદ કરવામાં આવે છે. નીચે મુજબની સંભાવના શોધો. $(i)$ બધી લખોટીઓ વાદળી હોય. $(ii)$ ઓછામાં ઓછી એક લીલા રંગની હોય.
જો ત્રિકોણની બાજુઓ $x + y - 5 = 0, x - y + 1 = 0$ અને $y - 1 = 0$ હોય તો પરિકેન્દ્ર શું થાય ?
$A \cup  \{1, 2\} = \{1, 2, 3, 5, 9\}$ થાય તેવો નાનામાં નાનો ગણ $A$ મેળવો.
જો આપેલ દરેક $n$ અવલોકનો ને કોઈ ધન સંખ્યા $'k'$ વડે ગુણવવામાં આવે તો નવા અવલોકનોના ગણ માટે 
ધારો કે ત્રિકોણનું લંબકેન્દ્ર અને મધ્યકેન્દ્ર અનુક્રમે $A\left( { - 3,5} \right)$ અને $B\left( {3,3} \right)$ છે. જો આ ત્રિકોણનું પરિકેન્દ્ર $C$ હોય ,તો રેખાખંડ $AC$ જેનો વ્યાસ હોય તેવા વર્તૂળની ત્રિજયા . . .. છે.
જો $\frac{x^{2}}{x-5}<0$ હોય તો $x \in$
છ વ્યક્તિઓ $(A, B, C$ અને $D$ પૈકી $)$ ને હારમાં એવી રીતે ગોઠવો કે $A, B, C$ અને $D$ હંમેશા $ABCD $ ક્રમમાં (જરૂરી નથી બધાં સાથે) આવે તો તે કેટલી રીતે ગોઠવી શકાય ?