MCQ
$\mathop {\lim }\limits_{x \to \infty } \frac{{2{x^2} - 3x + 1}}{{{x^2} - 1}} = $
  • A
    $1$
  • $2$
  • C
    $-2$
  • D
    એકપણ નહી.

Answer

Correct option: B.
$2$
b
$(b)$ $\mathop {\lim }\limits_{x \to \infty } \,\frac{{2 - (3/x) + (1/{x^2})}}{{1 - (1/{x^2})}} = 2.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક સમબાજુ ત્રિકોણના બાજુની લંબાઇ $6\,\, cm$ છે જો $(x_1, y_1) ; (x_2, y_2)$ અને $(x_3, y_3)$ એ ત્રિકોણના શિરોબિંદુઓ હોય તો ${{\left| {\,\begin{array}{*{20}{c}}{{x_1}}&{{y_1}}&1\\{{x_2}}&{{y_2}}&1\\{{x_3}}&{{y_3}}&1\end{array}\,} \right|}^2}$ ની કિમત મેળવો 
જો $a, b, c$ સમાંતર શ્રેણીમાં હોય, તો $(a - c)^2 = ……$
જો નાભિઓ વચ્ચેનું અંતર અતિવલયની$\frac{{{{\rm{x}}^{\rm{2}}}}}{{{{\rm{a}}^{\rm{2}}}}}\,\, + \,\,\frac{{{y^2}}}{{{b^2}}}\,\, = \,\,1$ની નિયામિકાઓ વચ્ચેનું અંતર  $3 : 2$ ના ગુણોત્તરમાં હોય, તો $ a : b $ = ……
જો $x(x + 2) = 3 - ax^2$ નું એક બીજ અનંત હોય, તો $a$ નું મૂલ્ય કોની નજીક હશે ?
પ્રકાશનું કીરણ કે જે $\left( 1,2 \right)$ માંથી આવે છે. તે $x$ અક્ષ પરના બિંદુ $A$ માંથી પરાવર્તન પામે છે. અને બિંદુ $\left( 5,3 \right)$ માંથી પસાર થાય છે. તો $A$ બિંદુના યામ
$\sin^{-1}\left\{\frac{1}{i}(z-1)\right\},$ જ્યાં  $z$ એ અવાસ્તવિક હોય તો તે કોઈ ત્રિકોણનો ખૂણો થાય તો ........ .
પરવલય ${{y}^{2}}=36x$ પરના સ્પર્શકનું સ્પર્શબિંદુ અને તેની નાભિમાંથી સ્પર્શક પર દોરેલ લંબના

લંબપાદને જોડતા રેખાખંડના મધ્યબિંદુઓનો બિંદુગણ શાંકવ હોય, તો આવા શાંકવના નાભિલંબની લંબાઈ ......... થાય.

જો $f(1) = g(1)\, = k\,$ અને તેમના ${n^{th}}$ માં વિકલન ${f^n}(1)\,,\,{g^n}(1)$ અસ્તિત્વ ધરાવે છે અને કોઈ $n$ માટે સમાન નથી. જો $\lim _{x \rightarrow a} \frac{f(a) g(x)-f(a)-g(a) f(x)+g(a)}{g(x)-f(x)}=4$ તો  $k$ ની કિમંત મેળવો.
જો $ \frac{1}{6} sin \theta , cos \theta $ અને $ tan \theta $ એ સમગુણોતર શ્રેણી માં હોય તો $\theta $ નો વ્યાપક ઉકેલ ..........
સમીકરણ  $(2 + k) x + (1 + k) y = 5 + 7k $ દ્વારા મળતી સુરેખાઓ માટે  $k$  ના જુદા - જુદા મૂલ્યો માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?