MCQ
$\mathop {\lim }\limits_{x \to \infty } \frac{{{{\cot }^{ - 1}}\left( {\sqrt {x + 1}  - \sqrt x } \right)}}{{{{\sec }^{ - 1}}\left\{ {{{\left( {\frac{{2x + 1}}{{x - 1}}} \right)}^x}} \right\}}}$ મેળવો.
  • $1$
  • B
    $0$
  • C
    $\pi /2$
  • D
    non existent

Answer

Correct option: A.
$1$
a
$\lim _{x \rightarrow \infty} \frac{\cot ^{-1}(\sqrt{x+1}-\sqrt{x})}{\sec ^{-1}\left\{\left(\frac{2 x+1}{x-1}\right)^{x}\right\}}$

$=\lim _{x \rightarrow \infty} \frac{\cot ^{-1}\left[(\sqrt{x+1}-\sqrt{x}) \cdot \frac{\sqrt{x+1}+\sqrt{x}}{\sqrt{x+1}+\sqrt{x}}\right]}{\sec ^{-1}\left\{\left(\frac{2 x+1}{x-1}\right)^{x}\right\}}$

$ =\lim _{x \rightarrow \infty} \frac{\cot ^{-1}\left[\frac{1}{\sqrt{x+1}+\sqrt{x}}\right]}{\sec ^{-1}\left\{\left(\frac{2 x+1}{x-1}\right)^{x}\right\}}$

$= \lim _{x \rightarrow \infty} \frac{\tan ^{-1}[\sqrt{x+1}+\sqrt{x}]}{\cos ^{-1}\left\{\left(\frac{x-1}{2 x+1}\right)^{x}\right\}}=\frac{\tan ^{-1}(\infty)}{\cos ^{-1}(0)}=\frac{\pi / 2}{\pi / 2}=1 $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$(1,2)$ કેન્દ્રવાળા અને $(4,6)$ માંથી પસાર થતાં વર્તુળનું ક્ષેત્રફળ _____________.
જો સદિશ $a$ ને કાર્તઝિય યામ પધ્દ્વતિમાં ઘટકો $2p$ અને $1$ છે. જો યામ પધ્દ્વતિને ઉગમબિંદુની સાપેક્ષે કોઇ ચોકકસ ખૂણે વિષમઘડી દિશામાં ભ્રમણ કરાવામાં આવે છે.જો $a$ ના નવા ઘટકો $p+1$ અને $1$ બને છે તો  ..
જો $a_1, a_2, a_3 …………$ એ સમાંતર શ્રેણીમાં છે અને $a_1 + a_4 + a_7 + …………… + a_{16} = 114$, હોય તો  $a_1 + a_6 + a_{11} + a_{16}$ ની કિમંત મેળવો.
જો પરવલય $x^2 = 4y$ અને વર્તુળ $x^2 + y^2 = 4$ નો સામાન્ય સ્પર્શક બિંદુ $P$ આગળ છેદે તો સ્પર્શકના ઢાળનો વર્ગ કેટલો થાય.? 
$\binom{n}{r}$ $=\frac{n{P_r}}{k}$ તો $ k=$ ........
ધારો કે $P ( h , k )$ એ પરવલય $x=4 y^2$ પર નું બિંદુ $Q (0,33)$ થી સૌથી નજીક આવેલું બિંદુ છે.તો $P$નું પરવલય $y ^2=4( x + y )$ની નિયામિકા થી અંતર $........$ છે.
આવુતિ વિતરણ

$X$ $c$ $2c$ $3c$ $4c$ $5c$ $6c$
$f$ $2$ $1$ $1$ $1$ $1$ $1$

નુંવિચરણ જો $160$ હોય તો $\mathrm{c} \in \mathrm{N}$ નું મૂલ્ય ............ છે. 

એક બિંદુ $P$ એ $4$ ચોરસ એકમ ક્ષેત્રફળ ધરાવતા વર્તુળની અંદર એવી રીતે ગતિ કરે છે કે જેથી તેના વિકર્ણોના છેદબિંદુ આગળ કોઈ પણ શિરોબિંદુ કરતા વધારે નજીક રહે તો બિંદુ $P$ થી થતાં પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો 
જો $5$ અવલોકનો $x_1 ,x_2 ,x_3 ,x_4 ,x_5$ નો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $10$ અને $3$ હોય તો $6$ અવલોકનો $x_1 ,x_2 ,.....,x_5$ અને $-50$ નો વિચરણ ......... થાય 
અનંત શ્રેઢી $1+\frac{2}{3}+\frac{7}{3^{2}}+\frac{12}{3^{3}}+\frac{17}{3^{4}}+\frac{22}{3^{5}}+\ldots \ldots$ નો સરવાળો ......... છે.