MCQ
$(1,2)$ કેન્દ્રવાળા અને $(4,6)$ માંથી પસાર થતાં વર્તુળનું ક્ષેત્રફળ _____________.
  • A
    $5 \pi$
  • B
    $10 \pi$
  • C
    $25 \pi$
  • D
    આ પૈકી એક પણ નહિ

Answer

self

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમીકરણ $x^2 + 5 | x | + 4 = 0$ ના વાસ્તવિક બીજ કયા છે ?
$2x - 3y = 5$  અને $3x - 4y = 7$ વ્યાસ અને $8$ ત્રિજ્યા ધરાવતાં વર્તૂળનું સમીકરણ.....
$\theta $ ની વાસ્તવિક કિમત માટે $\cos \,2\theta \, + \,\cos \,\theta $  ની ન્યુનત્તમ કિમત ..... થાય 
જો $\frac{\pi }{2} < \alpha < \pi ,\,{\rm{ }}\pi < \beta < \frac{{3\pi }}{2};$ $\sin \alpha = \frac{{15}}{{17}}$ અને $\tan \beta = \frac{{12}}{5}$, તો $\sin (\beta - \alpha )$ = . . .
સમીકરણ $8\cos x \cdot \left( {\cos \left( {\frac{\pi }{6} + x} \right) \cdot \cos \left( {\frac{\pi }{6} - x} \right) - \frac{1}{2}} \right) = 1$ નાં અંતરાલ $\left[ {0,\pi } \right]$ માં તમામ ઉકેલોની સરવાળો જો $k\pi $ હોય તો $k = \;.\;.\;.$ .
આકૃતિ 8.70 માં દર્શાવેલ છાયાંકિત વિસ્તારનો ઉકેલ ગણ $\ldots . . . .$ છે. 
જો અતિવલયની નાભીઓ ઉપવલય $\frac{x^2}{9}+\frac{y^2}{25}=1$ ની નાભીઓ સમાન હોય અને અતિવલયની ઉકેન્દ્રીતા એ ઉપવલયની ઉત્કેન્દ્રીતાથી $\frac{15}{8}$ ગણી છે, તો અતિવલય પરના બિંદુ $\left(\sqrt{2}, \frac{14}{3} \sqrt{\frac{2}{5}}\right)$ નું ન્યૂનતમ  નાભી અંતર મેળવો.
જો ત્રિકોણ $ABC$ ની બાજુઓ $AB, BC, CA$ પર અનુક્રમે $3, 4$ અને $5$ બિંદુઓ આવેલ છે તો આ બિંદુઓનો ઉપયોગ કરી કેટલા ત્રિકોણ બનાવી શકાય.
પુનરાવર્તન સહિત અંકો $1, 2, 3, 4, 5$ ના ઉપયોગથી બનતી,$6$ વડે વિભાજ્ય હોય તેવી $3$અંકો વાળી સંખ્યાઓની કુલ સંખ્યા $.........$ છે.
જો આપેલ આવૃતિ વિતરણનો મધ્યક અને વિચરણ અનુક્રમે $9$ અને$15.08$ છે તો $\alpha^2+\beta^2-\alpha \beta$ ની કિમંત મેળવો.
$x_i$ $2$ $4$ $6$ $8$ $10$ $12$ $14$ $16$
$f_i$ $4$ $4$ $\alpha$ $15$ $8$ $\beta$ $4$ $5$