MCQ
$\mathop {\lim }\limits_{x \to \infty } \frac{{(x - 1)(2x + 3)}}{{{x^2}}} = $
  • A
    $1$
  • B
    $-1$
  • $2$
  • D
    એકપણ નહી.

Answer

Correct option: C.
$2$
c
(c) $\mathop {\lim }\limits_{x \to \infty } \,\,\frac{{(x - 1)\,\,(2x + 3)}}{{{x^2}}} = \mathop {\lim }\limits_{x \to \infty } \,\,\frac{{2{x^2} + x - 3}}{{{x^2}}} = 2.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પ્રથમ સો પ્રાકૃતિક સંખ્યા પૈકી ત્રણ ભિન્ન સંખ્યા પસંદ કરવામાં આવે, તો પસંદ કરેલી સંખ્યાઓ $2$ અને $3$ બંને વડે ભાગી શકવાની સંભાવના કેટલી થાય ?
${(1 + x)^n}$ ના વિસ્તરણમાં $x$ ની અયુગ્મ ઘાતાંકના સહગુણકનો સરવાળો મેળવો.
સમ ગુણોત્તર શ્રેણીના પ્રથમ બે પદનો સરવાળો $12$ છે. ત્રીજા અને ચોથા પદનો સરવાળો $48$ છે. ગુણોત્તર શ્રેણીના પદો ક્રમિક રીતે ઘન અને ઋણ છે. તો પ્રથમ પદ કયું હોય ?
જો $f(x)\, = {\cot ^{ - 1}}\left( {\frac{{3x - {x^3}}}{{1 - 3{x^2}}}} \right)$ અને $g(x) = {\cos ^{ - 1}}\left( {\frac{{1 - {x^2}}}{{1 + {x^2}}}} \right)$, તો $0 < \,a < \frac{1}{2}$ માટે $\mathop {\lim }\limits_{x \to a} \frac{{f(x) - f(a)}}{{g(x)\, - g(a)}} = . . .$
ધનપૃણાંક $(a, b)$ ની ક્રમયુક્ત જોડની સંખ્યા મેળવો કે જેથી $\frac{2 a-1}{b}$ અને $\frac{2 b-1}{a}$ બંને પૂર્ણાંક થાય.
$\frac{{3 + \cot {{76}^o}\cot {{16}^o}}}{{\cot {{76}^o} + \cot {{16}^o}}}$ =
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{{a^x} - {b^x}}}{{{e^x} - 1}} =$
સમીકરણ $x^2 - (K +1)x + (K^2 + K - 8) = 0$ માટે જો એક બીજ $2$ કરતાં મોટું અને બીજું બીજ $2$ કરતાં નાનું હોય, તો $K$ કોની વચ્ચે આવેલો હશે ?
ધારોકે વર્તુળ $C_1: x^2+y^2-2(x+y)+1=0$ અને $C_2$ એ કેન્દ્ર $(-1,0)$ પર તથા ત્રિજયા $2$ વાળુ એક વર્તુળ છે. જે $C_1$ અને $C_2$ ની સામાન્ય જીવાની રેખા એ $y$-અક્ષને બિંદુ $P$ પર છેદે, તો $C_1$ ના કેન્દ્ર થી $P$ ના અંતર નો વર્ગ ........... છે. 
જો  $z=\cos\theta+i\sin\theta,$ તો  $\sum_{m=1}^{15}Im(z^{2m-1})$  એ  $\theta=2^0$ આગળ  છે તો કિંમત શોધો.