MCQ
$\mathop {\lim }\limits_{x \to \pi /6} \frac{{{{\cot }^2}\theta - 3}}{{{\rm{cosec}}\theta - 2}} = $
  • A
    $2$
  • $4$
  • C
    $6$
  • D
    $0$

Answer

Correct option: B.
$4$
(b)$\mathop {\lim }\limits_{x \to \pi /6} \,\frac{{\cos e{c^2}\theta - 4}}{{\cos ec\,\theta - 2}} = \mathop {\lim }\limits_{x \to \pi /6} \,\cos ec\theta + 2 = 4.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વર્તૂળ $x^2 + y^2 = 4$ નો બિંદુ $P\,\,\left( {\sqrt 3 ,\,\,1} \right)$આગળ $PT$ સ્પર્શક દોર્યો. $PT$ ને લંબ સુરેખા $L$ એ વર્તૂળ $(x - 3)^2+ y^2 = 1$ નો સ્પર્શક છે. બે વર્તૂળોનો સામાન્ય સ્પર્શક .....
સમાંતર શ્રેણીનું $n$ મું પદ $3n - 1$ હોય, તો તેના પ્રથમ પાંચ પદોનો સરવાળો....... છે.
જો $A=\left\{1,2,3,4,5\right\} , B = \left \{2,3,6,7\right\}$ હોય તો $\left(A \times B \right) \cap\left(B \times A \right)$ ની સભ્ય સંખ્યા ......... છે.
જો એક પાસાને $2$ વખત ફેંકવામાં આવે તો ઓછામાં ઓછી એક વાર $4$ આવવાની સંભાવના કેટલી?
સમીકરણ $x^{2}+y^{2}+p x+(1-p) y+5=0$  એ વર્તુળ દર્શાવે છે કે જેની ચલિત ત્રીજ્યા $\mathrm{r} \in(0,5]$ છે તો ગણ $S=\left\{q: q=p^{2}\right.$ અને $\mathrm{q}$ એ પૂર્ણાંક છે. $\}$ ની સભ્ય સંખ્યા મેળવો.
$\mathop {\lim }\limits_{x \to \infty } \frac{{2{x^2} - 3x + 1}}{{{x^2} - 1}} = $
અહીં $a, b$ અને $c$ એ સમગુણોત્તર શ્રેણીના પદો છે જેનો સામાન્ય ગુણોત્તર $r$ તથા $a \ne 0$ અને $0\, < \,r\, \le \,\frac{1}{2}$ છે. જો $3a, 7b$ અને $15c$ સમાંતર શ્રેણીના પ્રથમ ત્રણ પદો હોય તો આ સમાંતર શ્રેણીનું ચોથું પદ મેળવો. 
$(1-x)^{100}$ ના દ્વિપદી વિસ્તરણમાં પ્રથમ $50$ પદોના સહગુણકોનો સરવાળો $.......$ છે.
$(0, 0), (3, 0)$  અને  $(0, 4) $ શિરોબિંદુઓ વાળા ત્રિકોણનું પરિકેન્દ્ર કયું હશે ?
$[0,4\pi ]$ માં સમીકરણ  $(s)$ of the equation $\left( {1 - \frac{1}{{2\,\sin x}}} \right){\cos ^2}\,2x\, = \,2\,\sin x\, - \,3\, + \,\frac{1}{{\sin x}}$  ના કેટલા ઉકેલો મળે ?