Question
માત્રવાલાના નિધન સમયે સિંહ શું કરે છે ?

Answer

માત્રાવાલાના નિધન સમયે દુઃખી થયેલો સિંહ તેની સ્મશાનયાત્રામાં જાય છે અને ત્યાંથી સીધો વનમાં જતો રહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free