Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 8संस्कृतप्रेरणादीपः चाणक्यः1 Mark
Question
ત્રણેય ચોર કયું સાહસ કરે છે ?
✓
Answer
ત્રણેય ચોર ચાણક્યના ઘરમાં ચોરી કરવા આવ્યા છે. અને તેઓ સૂતેલા ચાણક્યને જગાડીને “આ ઠંડીમાં કામળા પાસે હોવા છતાં તમે તેનો ઉપયોગ કેમ નથી કરતા ?' એમ પૂછવાનું સાહસ કરે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.