Question
મધુર ગીત  .......................  છોકરી મારા જેવડી જ હતી. (રાખનાર, ગાનાર)

Answer

ગાનાર

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

મેં તમને ……………………. ની ધણી વાતો શીખવી છે.
મારે તો સવારે કસરત કરવાની ખૂબ જ ઇચ્છા હોય છે, _____________ ઠંડીના કારણે કરી શકતો નથી.(પણ, અને)
ઓમ તો દરેક કામમાં ...................... કરનારો.
ટાઢ, તાપ બધુંય સહન કરીએ તોય  ....................... તો ઓછું જ. (વળતર, નસીબ)
કચ્છના રણમાં ઊજવાતો ઉત્સવ એટલે ........................... (ભૂંગા, રણોત્સવ)
અત્યારે આ ……………… ઝાડ બોલે છે કે સંસ્કારે કમર કસીને કામ કર્યું છે.(હરિયાળી,સિકલ)

અમે પર્યટનમાં ભોજન સાથે ………………….. ગયા હતા. (લઈ જવું)
....................... પાથરું અને સવારથી સાંજ સુધી શાક વેચું. (પાથરણું, વઢ)
નથી કદી હું એકલો, ............... મારે ભાર!
વહેલી સવારના ઘરાક ભાવતાલની  ....................... ન કરે અને બોણી સારી થાય. (માથાકૂટ, તડતડી)