Question types

અજબગજબનો મેળો question types

97 questions across 11 question groups — pick any mix to generate a GUJARATI paper with step-by-step answer keys.

97
Questions
11
Question groups
5
Question types
Sample Questions

અજબગજબનો મેળો questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

હાલ ગોળ-ગધેડાના મેળાનો આનંદ પહેલાં જેટલો જ અકબંધ છે. પરંતુ હવે મેળાનો હેતુ કન્યા પસંદગીનો રહ્યો નથી.
View full solution
ગોળ-ગધેડાના મેળામાં આજુબાજુનાં ગામડાંમાંથી હજારો સ્ત્રી-પુરુષો નગારાં વગાડતાં વગાડતાં આનંદથી હસતાં હસતા આવે છે.
View full solution
ગોળ-ગધેડાના મેળામાં થાંભલે ચડતા યુવાનને કોણ અટકાવવા મથે છે?
View full solution
ગોળ-ગધેડાના મેળામાં થાંભલાની ટોચ પર શાની પોટલી લટકાવવામાં આવે છે?
View full solution
ગોળ-ગધેડાના મેળામાં થાંભલાની આજુબાજુ કુંવારી કન્યાઓ હાથમાં શું રાખીને ગોળાકારમાં નૃત્ય કરે છે?
View full solution
 'અ'   ' બ '
$(1)$ જેસાવડા ગામ દાહોદ જિલ્લાના  $(1)$ અને સાથે સાથે હસતી પણ જાય.
$(2)$ એ બિચારો ગધેડાની જેમ માર ખાય છે પરંતુ $(2)$ પરસ્પર પસંદગી કરવાની તક મળતી.
$(3)$ ભીમસિંહ બહુ ચપળ યુવાન છે એટલે $(3)$ ગરબાડા તાલુકામાં આવેલું છે.
$(4)$ બધી કન્યાઓ બુધાભાઈને મારતી જાય $(4)$ સૌથી પહેલાં એ જ ગોળ ખાશે.
  $(5)$ ગોળ સુધી નથી પહોંચતો.
View full solution

Generate a અજબગજબનો મેળો paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App