Question
મધ્યસ્થને ચતુર્થકોનો એક વિશિષ્ટ પ્રકાર શા માટે કહે છે $?$

Answer

બીજા ચતુર્થક $Q_2$ ની કિંમત મધ્યસ્થ $M$ ની કિંમત જેટલી જ હોય છે. અર્થાતુ $Q_2 = M$ હોય છે. તેથી મધ્યસ્થને ચતુર્થકોનો વિશિષ્ટ પ્રકાર કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free