Question
બહુવિધ કોષ્ટકને વ્યાખ્યાયિત કરો.

Answer

માહિતીના બે કે વધુ ચલ લક્ષણો કે ગુણધર્મોને ધ્યાનમાં રાખી રચવામાં આવતાં કોષ્ટકને બહુવિધ કોષ્ટક કહેવામાં આવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free