Question
મેઘાણીએ કોને કોને મળીને લોકગીતો ભેગાં કર્યાં?

Answer

મેઘાણીએ ચારણો, બારોટ, ભરવાડ, ભજનિકો, કાઠીઓ, રાવણહથ્થા ભરથરીઓ, ઘરડી દાદીમાઓ તેમજ ગૃહિણીઓને મળીને લોકગીતો ભેગાં કર્યાં.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free