Question
હાથીની આંખમાંથી બોર-બોર જેવડાં આંસુ કેમ સરી પડે છે?

Answer

પોતાની બહેન કપૂરી કબૂતરીને પોતાની સૂંઢ પર બેઠેલી જોઈને હાથીની આંખમાંથી બોર-બોર જેવડાં આંસુ સરી પડે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free