Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક્રોમેટિક અપસારી લેન્સની કેન્દ્રલંબાઈ $20\,cm$ છે. તે $1:2$ વિભેદન પવારનો ગુણોતર ધરાવતા દ્રવ્યમાથી બનાવેલ છે. તેમની કેન્દ્રલંબાઈ $f_1$ અને $f_2$ છે. તો
એક બહિર્ગોળ લેન્સમાં પહેલાં વાદળી રંગના પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ વાદળીના બદલે રાતા રંગના પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે તો તેની કેન્દ્રલંબાઈ ......
કોઈ સમતલ-બહિર્ગોળ લેન્સ (કેન્દ્રલંબાઈ $f_2$ , વક્રીભવનાંક $\mu_2$ અને વક્રતાત્રિજ્યા $R$) એ કોઈ સમતલ-અંતર્ગોળ લેન્સ (કેન્દ્ર લંબાઈ $f_1$, વક્રીભવનાંક $\mu_1$, અને વક્રતાત્રિજ્યા $R$) માં બરાબર બંધ બેસે છે. તેમની સમતલ સપાટીઓ એક બીજાને સમાંતર રહે છે. તો આ સંયોજનની કેન્દ્રલંબાઈ થશે?
એક સમાંતર પ્રકશકિરણને $30 \,cm$ જેટલો વ્યાસ અને $1.5$ જેટલો વક્રીભવનાંક ધરાવતા પારદર્શક ગોલીય ગોળા ઉપર પડવા દેવામાં આવે છે. ગોળાના કેન્દ્રથી ............ $mm$ અંતરે પ્રકાશ કિરણપૂંજ કેન્દ્રિત થશે.
બહિર્ગોળ લેન્સ (કેન્દ્રલંબાઈ $20\, cm$) અને અંતર્ગોળ અરીસો એક જ અક્ષ પર એકબીજાથી $80\, cm$ પડેલા છે.અંતર્ગોળ અરીસો બહિર્ગોળ લેન્સની જમણી બાજુએ છે.બહિર્ગોળ લેન્સથી $30\, cm$ અંતરે વસ્તુ મુક્તા તેનું પ્રતિબિંબ, અંતર્ગોળ અરીસો દૂર કરવામાં આવે તો પણ તેજ સ્થાને મળે છે.વસ્તુને અંતર્ગોળ અરિસાથી મહત્તમ કેટલા.......$cm$ અંતરે મુક્તા અરીસા વડે તેનું આભાસી પ્રતિબિંબ મળે?
અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ $30\, cm $છે. જો પ્રતિબિંબ ઊલટું (વાસ્તવિક) હોય તો, અરીસાના સામે રહેલી વસ્તુ નું સ્થાન....$cm$ અંતરે હોઈ શકે જેથી પ્રતિબિંબ વસ્તુના કદ કરતાં ત્રણ ગણું હોય.