Question
'મેહુલે માંડ્યાં મંડાણ” – એટલે શું?

Answer

'મેહુલે માંડ્યાં મંડાણ' એટલે મેહુલે વરસવાની શરૂઆત કરી. ચોમાસું શરૂ થયું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free