Gujarat BoardEnglish MediumSTD 9Gujaratiવારસાગત2 Marks
Question
મગને દસ્તાવેજમાં સહી કરી આપી કારણ કે...
✓
Answer
મોહનના પિતા રામશંકરે મગનને જમીનનો ટુકડો ભેટમાં આપ્યો, પણ પાકું લખાણ કરે તે પહેલાં મૃત્યુ પામ્યા. મગનના ખેતરમાં મબલખ પાક થયો. મોહનના ખેતરમાં પાક નિષ્ફળ ગયો. સ્વજનોએ મગનની જમીન પાછી લઈ લેવા કહ્યું. આથી મોહન મગનને સહી કરવા કાગળ આપે છે. મગન કંઈ પણ પૂછ્યા વિના ધ્રૂજતા હાથે દસ્તાવેજમાં સહી કરી આપે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.