Question
મગર દેડકાં ખાય છે.' આ શોધ લેખકે કેવી રીતે કરી ?

Answer

લેખકના પ્રાણીઓના અનાથાલયમાં અક વાર મગર નાનું બચ્ચુ કોઈકે આપ્યુ. મગરના બચ્ચાને કવી રાતે ઉછેરવું ને કેવી રીતે ખાવાનું આપવું એનો એમને ખ્યાલ ન હતો. એમણે એક બેરલમાં અરધે સુધી પાણમાં ઉતર્યા સવારે પાણીના બેરલમા પાંચ દેડકાં ઓછાં હતાં ! આથી એમણે શોધ કરેલી કહેવાય કે 'મગર દેડકાં ખાય છે.'

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free