Question
મહારાજ જ નહીં, રાજ્યસભા આખી__________ થઈ ગઈ.

Answer

સ્તબ્ધ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અમે તો સાવ હલકાં થઈ ગયાં અને હવામાં _______જવા લાગ્યાં.  (અધ્ધર, સપાટી, ફૂંકાય)
મહારાજને માથે _______ અવસ્થાએ વીજળી પડ્યા જેવું થયું આપા !
શત્રુ સામે ઝઝૂમવાની _________ ખૂટી નથી, પણ સાધનો ખૂટયાં છે.(તાકાત , દુશ્મન)
અલ્લક દલ્લક, ઝાંઝર ઝલ્લક, _________જમનાનો મલ્લક, (રઢિયાળો,કદંબ)
(મુલ્લા, ખાતર, ગંડું)
ફળ જાડું શુળી તણું, _______પાતળે અંગ, એવી હકીક્ત ચાકરે જઈ કહી ભૂપ પ્રસંગ.
વજન સરખું કરવા પેલાં ખાધેલાં જાંબુના ચાર_______ મગને થેલીમાં નાખી દીધા.
આકાશમાં ચારેબાજુ _______ ભેગાં થયાં હતાં.  (વાદળાં, આંસુ, કાન)
રાજસ્થાની સ્ત્રીઓ ગાતી કે નૃત્ય કરતી હોય ત્યારનો તેમનો ………… જોવા જેવો હોય છે. ( ઠસ્સો , ઝરૂખા )
દુર્યોધને કહી દીધું કે _______ ની અણી જેટલી જમીન પણ હું પાંડવોને નહીં આપું. (બાણશય્યા, સોય, સખા)
લીધું હોય તો આલને કાના_________ મારું ચલ્લક ચલ્લક! (મોતી,ઉર)