Question
આકાશમાં ચારેબાજુ _______ ભેગાં થયાં હતાં.  (વાદળાં, આંસુ, કાન)

Answer

વાદળાં

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કોણ રે ડુબાડે વળી કોણ રે _______ ,કોણ લઈ જાય સામે પાર; (ખુદા, ભરોસે, ઉગારે)
_________ ને સ્વતંત્ર ન કરું ત્યાં લગી હું પલંગે પોઢીશ નહીં. (કિન્નાખોરી , મેવાડ)
વસતીના ઘરેઘરમાં પચીસ વરસનો જુવાન જોદ્ધો મરી ગયો હોય એવો _______ થાય છે.
આવાં સરસ _______જાંબુડાં કદાચ પછી ન પણ દેખાય.
મારા_______"માં નહિ, પણ મારા દુઃખમાં ભાગ લેવા આવ્યા છે.
દુશ્મનોને થયું કે આ છોકરડો જો આપણને હરાવીને પાછો જશે તો આપણી _______ નું શું? (બાણશય્યા, નિશ્ચિત, પ્રતિષ્ઠા)
અદ્ભુત કોતરણીથી શોભતા ………… , ફક્ત કિલ્લામાં જ નહીં, જેસલમેરના અનેક ઘરોમાં જોવા મળે. ( કલાસમૃદ્ધિ , ઝરૂખા )
શિહોર – ભાવનગરની શેરીએ શેરીએ છાતીફાટ_______ થયો.
એમાં વળી પવન _______ અને આ વાદળું પણ ચાલવા માંડે એટલે વધુ બીક લાગે.  (આંસુ, ફૂંકાય, ફુવારો)
દસમા દિવસે ભીષ્મ પિતામહ_______ પર પોઢ્યા. (પ્રતિષ્ઠા, બાણશય્યા, નિશ્ચિત)