Question
મહારાજ વજેસંગના કુંવર_______ ગુજરી ગયા.

Answer

દાદભા

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આકાશમાં ચારેબાજુ _______ ભેગાં થયાં હતાં.  (વાદળાં, આંસુ, કાન)
………… અને શિલ્પકળાના અભ્યાસુઓ માટે તો જેસલમેર શહેર અનેક રીતે આકર્ષક છે. ( સ્થાપત્ય , આતિથ્ય )
આપણે પીઠ બતાવીને _________ છોડી જતા નથી. પણ પાછા આવવાનું બળ મેળવવા જઈએ છીએ. (રણભૂમિ , ન્યાલ)
તક મળશે તો ફરી આવીશું અને તને _________ કરીશું. (બંધનમુક્ત , મેવાડ)
અર્જુનને યુદ્ધના મેદાનથી દૂર લઈ જવામાં આવે, તો પાંડવોની હાર _______! (નિશ્ચિત, પ્રતિષ્ઠા, શ્રીકૃષ્ણ)
રાણો પ્રતાપ મેવાડ છોડી જશે તો મેવાડની _________ ઝંખવાશે. (કિન્નાખોરી , કીર્તિ)
મહારાજને માથે _______ અવસ્થાએ વીજળી પડ્યા જેવું થયું આપા !
બહુ મોંઘાં ભઈ! કાંક ભાવ ઉતાર તો _______બેચાર કિલોનું વિચારું.
ઉષા સુંદર, નિશા સુંદર, સુંદર વન, ઉપવન__________(ગિરિવર,તારા)
જાંબુડાં એવાં મીઠાં લાગ્યાં કે અમથાલાલ ઊભા ઊભા જ બસો ગ્રામ _______ગયા.