Question
મહેણું મારવું

Answer

અર્થ : મર્મવચન કહેવું, ટોણો મારવો
વાક્યપ્રયોગ : નરસિંહ મહેતાને એમની ભાભીએ મહેણું માર્યું હતું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free