Question
બગલમાં મારવું $-................$
વાક્ય $:..............$

Answer

અર્થ $-$ બગલમાં દબાવાય તેમ પકડવું
વાક્ય $-$ સાધુ પોટલું બગલમાં મારીને મંદિર બહાર નીકળ્યા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free