Question
મહેતાજીને બાળકની ધ્રુજારી વિશે શું લાગ્યું ?

Answer

મહેતાજીને બાળકની ધ્રુજારી વિશે લાગ્યું કે તે વરસાદ સાથે લડ્યો અને પલળીને ઠરી ગયો હશે તેથી ધ્રૂજતો હશે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free