Question
મિશ્ર અપૂર્ણાકમાં દર્શાવો: $\frac{19}{4}$

Answer

$4 \frac{3}{4}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પ્રત્યેક જોડમાં આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા ડાબી બાજુએ છે તે લખો $: $0$, $-4$
ગણતરી કરી યોગ્ય સંકેત ($<$, $>$, $=$) મૂકો:
$(i)$ $\frac{3}{4} \dots \dots \dots \frac{7}{8}$
$(ii)$ $\frac{5}{7} \dots \dots \dots \frac{15}{21}$
$93 \text{ mm}$ એટલે કેટલા સેન્ટિમીટર અને મિલીમીટર થાય?
આકૃતિઓમાં છાયાંકિત ભાગ ક્યો અપૂર્ણાક દર્શાવે છે તે લખો:
image
$-20$ થી મોટી ચાર ઋણ પૂર્ણાંક સંખ્યા લખો.
નીચેની આકૃતિઓ પરથી ખૂણાઓના પ્રકાર લખો :
નીચેની પ્રત્યેક જોડમાં કઈ સંખ્યાઓ સમ દશાંશ$-$અપૂર્ણાંક છે?
$6.02, 6.020$
આપેલી સંખ્યાઓને સંખ્યારેખા પર નિરૂપણ કરો : $+5$
તમે એક બૉટલ લો. એમાં $\frac{1}{5}$ ભાગનું જ્યુસ લો અને તમારી બહેનને પણ એક બૉટલ આપો તથા તેમાં $\frac{1}{3}$ ભાગનું જ્યુસ લો. હવે, બંને બૉટલ સમાન હોય, તો તમારા બંનેમાં કોનું જ્યુસ વધારે કહેવાય?
અભિવ્યક્તિ આપો: $7$ ને $-m$ માંથી બાદ કરતાં.