Question
મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો: $\frac{21}{5}$

Answer

$\frac{21}{5} = 4 \frac{1}{5}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ગણતરી કરી $x$ શોધો: $x + \frac{8}{17} = \frac{9}{17}$
$5.64$ કે $5.60$ માંથી કઈ સંખ્યા મોટી છે?
અભિવ્યક્તિ આપો: $-p$ ને $5$ વડે ગુણતાં.
અપૂર્ણાંક $\frac{17}{25}$ ને દશાંશ સ્વરૂપમાં ફેરવો.
$x - 2 = 0$ એ સમીકરણ છે અને તેમાં ચલ $x$ છે. નીચેનામાંથી કયા સમીકરણો છે તે કહો (ચલ સાથેના) અને તમારા જવાબનું કારણ આપો. ચલ સાથેના સમીકરણમાં કયો ચલ છે તે પણ જણાવો: $2m < 30$
રવિ એક કલાકમાં $6 \text{ km}$ જ્યારે રોશન એક કલાકમાં $4 \text{ km}$ અંતર ચાલે છે. રવિએ કાપેલ અંતર અને રોશને કાપેલ અંતરનો ગુણોત્તર શો હશે?
પરિમિતિ શોધો : સમદ્વિબાજુ ત્રિકોણ, જેની સમાન બાજુની લંબાઈ $8 \text{ સેમી}$ અને ત્રીજી બાજુની લંબાઈ $6 \text{ સેમી}$ છે.
$0, 3, 1$ અને $9$ અંકોનો ઉપયોગ કરીને બનતી ચાર અંકની સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા કઈ થાય?
$61$ થી $71$ વચ્ચેની બેકી સંખ્યાઓ લખો:
દશાંશ ચિન્હનો ઉપયોગ કરી કિલોમીટરમાં દર્શાવો:
$3 \text{ કિમી } 3 \text{ મીટર} = \_\_\_\_\_\_ \text{ કિમી}$