Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રમધ્યવર્તી સ્થિતિના માપ1 Mark
Question
મિશ્ર મધ્યક કોને કહેવામાં આવે છે $?$
✓
Answer
જો બે કે તેથી વધુ સમૂહના અવલોકનોની સંખ્યા અને તેમના મધ્યકો આપેલા હોય તો તે બધાં સમૂહોને ભેગા કરી મેળવવામાં આવતાં સમગ્ર સમૂહના મધ્યકને મિશ્ર મધ્યક કહેવામાં આવે છે. તેને સંકેતમાં $' \bar{x}_c{ }^{\prime}$ વડે દર્શાવવામાં આવે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.