આપણે જાણીએ છીએ કે $D=M/V$ અને $M =D \times\, V$
$(1)$ એક લિટર $CH_3OH$ નું પ્રમાણ $= 0.5 \times \,1000 = 500\, g$
$(2)$ એક લિટરમાં $CCl_4$ નું પ્રમાણ $= 1.2 \times \, 1000 = 1200\,g$
$(a)$ $CH_3OH$ નું સક્રિયદળ = ગ્રામ મોલ$/$કદ લિટરમાં $[CH_3OH$ નો અણુભાર $=12+3+16+1=32]$
$ =$ $\frac{{500}}{{32\,\, \times \,\,1}}\,$ $= 15.62\, g \, mole/litre$
$(b)$ $CCl_4$ નું સક્રિયદળ $=$$\frac{{1200}}{{154\,\, \times \,\,\,1}}\,$ $=7.79 \,g$ મોલ$/$ લિટર $[CCl_4$ નો અણુભાર $=12+35.5 \times 4]=12+142=154$
$[R = 8.314 \,J/K/mol, e= 2.718]$