વિધાન $I$: આલ્ડોલ પ્રક્રિયા માટે આલ્ડીહાઈડ અને કિટોન ના $\alpha$-હાઈડ્રોજનોની એસિડિક્તા જવાબદાર છે.
વિધાન $II$ : બેન્ઝાલ્ડીહાઈડ અને ઈથેનાલ વચ્ચેની પ્રક્રિયા ક્રોસ-આલ્ડોલક નીપજ આપશે નહી.
ઉપરોક્ત આપેલા વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિક્લ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરીને લખો.

$(1)$ $\begin{matrix}
O \\
|| \\
{{C}_{6}}{{H}_{5}}-C-{{C}_{6}}{{H}_{5}} \\
\end{matrix}$
$(2)$ $C _{6} H _{5}- CHO$
$(3)$ $p - CH _{3}- C _{6} H _{4}- CHO$
$(4)$ $p - CH _{3} O - C _{6} H _{4}- CHO$
| List $-I$ | List $-II$ |
| $(A)$ બેંઝાલ્ડિહાઈડ | $(i)$ ફિનોપ્થેલીન |
| $(B)$ પ્થેલિક એનહાઇડ્રાઈડ | $(ii)$ બેઞ્ઝોઇનસંઘનન |
| $(C)$ફિનાઇલ બેઞ્ઝોએટ | $(iii)$ વિન્ટરગ્રીનનું તેલ |
| $(D)$ મિથાઇલ સેલિસિલિટ | $(iv)$ ફ્રીસરે ગોઠવણ |
પ્રકિયાની નીપજ શોધો

ઉપરોક્ત પ્રક્રિયા કઇ પરીસ્થિતીમા થાય છે ?