Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 6ગુજરાતીટેકરી ખસી , મમ્મી હસી2 Marks
Question
મમ્મીનો ફોટો શોધતાં પપ્પા શા માટે મીની સામે જોતાં હતાં?
✓
Answer
મીનીના પપ્પાએ મમ્મીનો ફોટો શોધવા માટે ડાયરીનાં પાનાં ઉથલાવ્યાં, ડાયરીનું કવર કાઢી નાંખી જોઈ લીધું, આખું પાઉચ ફેંદી નાખ્યું, પૅન્ટ-શર્ટનાં ખિસ્સાં ફંફોસ્યાં. તેઓ ખૂબ અકળાઈ અને બેચેન થઈ ગયા હતા. તેમને મમ્મીનો ફોટો ન મળ્યો, તેથી કદાચ મીનીએ તે ફોટો લીધો હોય એવી શંકાને કારણે તેઓ મીની સામે જોતાં હતાં.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.